<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

મોરબીમાં કરણીસેના દ્વારા મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે આજે મહારાણા પ્રતાપ સર્કલે મોરબી જિલ્લા કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલ હારથી સન્માન કરી મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ જયદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(1:06 AM IST)