તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Friday, 10th May 2024
ઉપલેટામાં વાલ્મિકી સમાજના સમૂહલગ્નમાં દાતા ચંદ્રપાલસિંહ જાડેજાનું સન્માન

ઉપલેટાઃ ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે વાલ્મિકી સમાજના વાલુડી દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવેલ આ તકે આયો જો કોના ખાસ નિમંત્રણના માન આપી પધારેલા યુવા દાતાઓ અને રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા તથા સ્કૂલ બોર્ડના વાસચરમેન ચંદ્રપાલ સિંહ જાડેજા નું સમૂહ લગ્નના આયોજકો અને વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા બંને જાડેજા બંધુઓનું વિશાલ હાજરી વચ્ચે સ્ટેજ ઉપર આયોજકો અને વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા સાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી અદકેરુ ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. (અહેવાલઃ કૃષ્ણકાંત ચોટાઇ, તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
