News of Friday, 10th May 2024
જસદણમાં જયેશભાઈ રાદડીયાની જીતના વધામણા

જસદણઃ દેશની સૌથી મોટી અને રૂ.૬૦૩૨૪ કરોડનું ટર્ન ઓવર ધરાવતી ઇફકો ઇન્ડિયન ફામેર્સ ફર્ટિલાઈઝર કો. ઓપરેટિવ લિમિટેડના ગુજરાતનાં એક માત્ર ડિરેક્ટર પદે ભાજપના જયેશભાઈ રાદડીયાનો ભવ્ય વિજય થતાં જસદણમાં સરદારચોકમાં ખેડૂતો ઝૂમી ઉઠી ફટાકડાંની આતશબાજી કરી હતી દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ જણાવ્યું કે છેલ્લી બે ટર્મથી ઇફકોના ડિરેક્ટર તરીકેની કામગીરી જયેશભાઈએ બેખુબીથી કરી હતી એનું ફળ આજે મળેલ હતું. (તસ્વીર-અહેવાલઃ હિતેશ ગોસાઇ-જસદણ)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
