<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

અખાત્રીજના અવસરે શ્રી દ્વારકાધીશ ભગવાનને ચંદનનો મનમોહક શ્રૃગાર

આજે અખાત્રીજના પાવન અવસરે ભગવાન શ્રી દ્વારકાધીશને ચંદનનો મનમોહક શંૃગાર કરાયો છે. વર્ષમાં એક જ વાર અખાત્રીજના દ્વારકાધીશજીને ચંદનના વાઘાનો શિંગાર કરાય છે. ગ્રીષ્‍મ ઋતુને ધ્‍યાને લઇ પરંપરાગત ઠાકોરજીને ઠંડક આપતા વ્‍યંજનો ધરાયા હતાં. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીર : દિપેશ સામાણી દ્વારકા)

(3:09 PM IST)