<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

જામનગર નજીક વસઇ પાસે ડમ્પરે બાઈક ચાલક દંપતિને અડફેટ લેતા માતા અને બાળકીનું ઘટના સ્થળે મોત :પિતાની હાલત ગંભીર

જામનગર નજીક વસઇ ગામ પાસે ડમ્પરે બાઈક ચાલક દંપતિને અડફેટ લેતા માતા અને બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યા છે જયારે પિતાની હાલત ગંભીર બતાવાઈ રહી છે, ઇજાગ્રસ્તને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે

 

(10:11 PM IST)