<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

મોરબીના મહેન્દ્રનગર નજીક જુગાર રમતા બે ઝડપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી શહેરના મહેન્દ્રનગર નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી બિપીનભાઈ હીમતલાલ મેતા અને મૈપતભાઇ નવુભા વાઘેલા નામના શખ્સોને જાહેરમા તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

(10:09 PM IST)