<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th May 2024

મોરબીના ત્રિકોણબાગ પાસે બંધ કેબિનમાં આગ ભભૂકી.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીના ત્રિકોણબાગ પાસે આવેલ એસબીઆઈ બેન્ક નજીક બંધ કેબિનમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી અને આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે, આ કેબિન કોની હતી અને આગ કેવી રીતે લાગી તે અંગેની કોઈ વિગતો બહાર આવી નથી

(12:45 AM IST)