તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા નજીક બોલેરો પલ્ટી જતા ૧ નુ મોત : ૫ ધાયલ

જામનગર::જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા નજીક બોલેરો પલ્ટી મારતા ૫ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત ૧ વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. આ અકસ્માત અંગેની જાણ થતા જ 108 દ્વારા તમામ ઘાયલોને જી.જી હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.(અહેવાલ: મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
