તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
સુત્રાપાડામાં શ્રી વાછરાદાદા મંદિરે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા નિમિતે ભવ્ય શોભાયાત્રા

સુત્રાપાડાઃ શ્રી વાછરાદાદાનું મંદિર મૂતિ ની પ્રાણતિષ્ઠા ત્રિદીવસીય મહોત્સવ યોજાયો છે જેમાં સુત્રાપાડા શહેર ખાતે શ્રી વાછરાદાદાની મૂતિની પાણતિષ્ઠા ત્રણ દિવસનો ભવ્ય આયોજનમાં પ્રથમ દિવ છે ભવ્ય શોભાયા કાઠવામા આવી હતી તેમાં બહોળી સંખ્યામાં વડીલો યુવાનો માતાવો બહેનો બાળકો જોડાયા હતા ત્યાર બાદ શાષાી શ્રી આશિષ દાદા દ્વારા વેદ મંત્રો દ્વારા વિધિ કરવામાં આવેલ ત્રણ દિવ ચાલના આ કાર્યક્રમમાં શિખર પુજન યક્ષ ધ્વજારોહણ જેવા કાર્યક્રમો યોજાય છે ત્યાર બાદ છેલ્લા દિવછે સુત્રાપાડા સ્માત કારડીયા રાજપૂત સમાજ દ્વારા સત્સંગ ભજન ભકિત પુર્ણાહુતી દિવસે ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. (તસ્વીર-અહેવાલઃ રામસિંહ મોરી-સુત્રાપાડા)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
