તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
ધોરાજીના યુવાનની આંતરડા નીકળી ગયેલ લાશ મળી!

ધોરાજી : શાક માર્કેટ પાસે આવેલ લાલશાબાપુની દરગાહ પાસે રાવળ ફરીયામાં રહેતા અને ર બાળકોના પિતા એવા ભદરેશભાઇ જેન્તીભાઇ લકમ ઉ.વ. ર૭ વર્ષ શાળાની લોહી નીકળતી અને આંરડા બહાર નીકળેલ લાશ ધોરાજી સરકારી હોસ્પીટલે આવતા આ અંગે પોલીસને જાણ કરાય છે. આ તકે પરીવારજનોએ જણાવેલ કે મરણ જનારે દારૂના નશામાં પોતે જ પોતાના પેટમાં છરીના ઘા મારેલ છે. આ અંગે પોલીસ એ પ્રાથમિક તપાસ અને પી. એમ. બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
