<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ગોંડલમાં પરશુરામ જન્‍મોત્‍સવની ધામધૂમપૂર્વક ઉજવણી

ગોંડલઃ ભગવાન વિષ્‍ણુ નાં છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણો નાં આરાધ્‍યદેવ ભગવાન પરશુરામજી નાં જન્‍મોત્‍સવ અંતર્ગત શહેર તાલુકા સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા પુ.ઘનશ્‍યામજી મહારાજ ની નિશ્રા માં ભુવનેશ્વરીપીઠ ખાતે મહાપુજા, મહાઆરતી અને બળમ્‍હ ભોજન નું ભવ્‍ય આયોજન કરાયુ હતુ.જેમા ગોંડલ તથા મોવીયા નાં બળમ્‍હ પરીવારો બહોળી સંખ્‍યા માં ઉપસ્‍થિત રહી ભગવાન પરશુરામજી ની મહાપુજા,આરતી અને ભોજન પ્રસાદ નો લ્‍હાવો લીધો હતો.કાર્યક્રમ માં રામજીમંદિર નાં મહંત પુ.જેરામદાસ બાપુ તથા પુ.ઘનશ્‍યામજી મહારાજે આશીર્વચન પાઠવ્‍યા હતા.ધારાસભ્‍ય નાં પ્રતિનિધિ ગણેશભાઈ, ક્ષત્રીય અગ્રણી કનકસિંહ જાડેજા,નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા,જયંતિભાઈ સાટોડીયા,ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ પટેલ, યાર્ડ નાં વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા,વેપારી મહામંડળ નાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા,નલીનભાઇ જડીયા,આંબેડકર ઉત્‍સવ સમીતી નાં ચેરમેન મહેન્‍દ્રભાઈ સોલંકી,બજરંગ દળ નાં હિરેનભાઈ ડાભી,વિશ્વ હિન્‍દુ પરિષદ નાં ધર્મેન્‍દ્રભાઇ રાજાણી,વહોરા સમાજ નાં આબેદીન હીરાણી,રાજકોટ બળમ્‍હ સમાજ નાં પ્રવીણભાઈ સહિત આગેવાનોએ પણ પરશુરામ જન્‍મોત્‍સવ માં ઉપસ્‍થિત રહી મહાપુજા અને મહા આરતી સાંથે ભગવાન પરશુરામજી નું પુજન અર્ચન કર્યુ હતું.જન્‍મોત્‍સવ માં બળમ્‍હ સમાજ નાં પ્રમુખ જીતુભાઇ આચાર્ય તથા મહીલા પાંખ નાં પ્રમુખ આયુશીબેન રવિદર્શન નાં નૈતળત્‍વ હેઠળ પ્રોજેક્‍ટ ચેરમેન મયુરભાઈ મહેતા,કલ્‍પેશભાઈ વ્‍યાસ ઉપરાંત યોગેન્‍દ્રભાઇ જોશી, પ્રવીણભાઈ  પંડ્‍યા,જીતુભાઇ પંડ્‍યા,પારસભાઇ જોશી,દિલીપભાઈ વ્‍યાસ, નીખીલભાઇ જોશી,રાજુભાઇ મહેતા, રમેશભાઈ જોશી,મુકેશભાઇ શુકલ, ગીરીશભાઈ રાવલ, સુરેશભાઈ રાવલ સહિત બ્રહ્મ ટીમે જહેમત ઉઠાવી હતી.

(12:26 PM IST)