તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
મેધપરના પાટીયા પાસે આઇસર સાથે અકસ્માતઃ બાઇક ચાલકનું મોત

આટકોટઃ સાણથલી મેધપર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં આઈસર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ નિપજયું હતું. બાઈક ચાલક અમીતદાન ગઢવી ૩૪ રહેᅠ બીલડી તાલુકો ગોંડલનું મૃત્યુ નિપજયું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાણથલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આટકોટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. (તસ્વીરઃ કરશન બામટા)
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
