તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
જામજોધપુરના બાલવા ગામનાં કુવામાં પડેલ દિપડાને બચાવાયો

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૧૩ :.. જામજોધપુરના બાલવા ગામની વાડી વિસ્તારમાંઆવી ચડેલો દીપડો કુવામાં ખાબકયો હતો. વન વિભાગને જાણ થતાં રેસ્કયું હાથ ધરાયું હતું.
કુવામાં પાંજરૂ ઉતારી દીપડાનું રેસ્કયું કરાયું હતું. દીપડાને બહાર કઢાતા ગામ લોકોને હાશકારો થયો છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
