<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

લીંબડી પાસે ટેન્‍કર પાછળ આઇસર ઘુસી જતા બે ઇજાગ્રસ્‍ત

વઢવાણઃ લીંબડી અમદાવાદ હાઇવે ઉપર જેમાં આઇસર ચાલકે ઉભેલા ટેન્‍કર પાછળ ભટકાતા ચોરણીયા નજીક અકસ્‍માત સર્જાયો હતો.આ અકસ્‍માતની ઘટનામાં બન્ને ડ્રાઇવરને ઇજાગ્રસ્‍ત હાલતમાં હોસ્‍પિટલ ખસેડાયા હતા. લીંબડી પોલીસે ઘટનાસ્‍થળે પહોંચી અકસ્‍માત અંગેનો ગુન્‍હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:05 PM IST)