<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

જેતપુરમાં શ્રી પરશુરામ ભગવાનની જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા

જેતપુરઃ ભગવાન શ્રી પરશુરામ જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ બ્રહ્મસમાજ દ્વારા સાંજે ૫ કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ આ શોભાયાત્રા ટાકુડીપરા ખાતે થી પ્રસ્થાન થઇ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરેલ. જેમાં સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ભાઇઓ બહેનો જોડાયા હતા. (તસ્વીર-અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(2:13 PM IST)