તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
રાજકોટનો ઘરેથી નિકળેલ યુવાન જુનાગઢમાં મળ્યો

જુનાગઢઃ નાઇટ દરમિયાન રાજકોટથી ઘરેથી નીકળી ગયેલ ધવલ ભીમજીભાઇ લીમ્બાચીયા ૩૬ ધંધો ગેરેજ કોઇને કીધા વિના જુનાગઢ આવી ગયેલ હોય તેને ચિંતાજનક અવસ્થામાં જોતા પૂછપરછ કરી માનસિક આશ્વાસન આપી સત્ય હકીકત જાણી રાકેશભાઇ ભીમજીભાઇ લીમ્બાચીયાનો સંપર્ક કરી તેના પરિવાર સાથે મિલાપ કરાવી આપેલ છે અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરેલ છે આ કામગીરીમાં ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાઠોડ એએસઆઇ રાજુ ઉપાધ્યાય હે.કો. કિશોરસિંહ તથા પો. કોન્સ. દેવેનભાઇ સાથે રહેલા હતા.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
