તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
આટકોટ પંથકમાં વરસાદઃ અરવલ્લી-ઇડરમાં પવા સાથે માવઠુ

રાજકોટ : આટકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડયો છે. અરવલ્લીના વાતાવરણમાં પણ પલ્ટો આવતા ભારે પવન સાથે વરસાદ પડયો છે. ઇડરના ચોટાસણમાં પણ મૌસમનો મિજાજ બદલાયો છે
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
