<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

*અકિલા ન્યુઝ* : પુરી દુનિયામાં હાવજોની ત્રાડ અને કેસર કેરીની મીઠાસથી વખણાતું ગીર એમાં પણ જયારે કેસર કેરીની વાત આવે તો ચોક્કસ મોઢામાં પાણી આવી જ જાય, તાલાલા ગીર થી 11 કિલોમીટર દૂર લુશાળા ગામમાં "આપણું ફાર્મ હાઉસ"માં અકિલાની ટિમ પહોંચી હતી જ્યાં પ્યોર ઓર્ગેનિક કેસર કેરીનો મીઠો સ્વાદ કઈ રીતે લોકોના મન મોહી લે છે અને આ ફાર્મમાં ગૌ મૂત્ર, છાણ સહીત ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક કેરી ઉગાવવામાં આવે છે, જોઈએ આ ખાસ રિપોર્ટ જ્યાં નેચરલ ઝાડ પાક કેરી એટલે કે "હાખ" કેરી નો સ્વાદ સાથે આપના માટે ખાસ રિપોર્ટ. રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(6:42 PM IST)