<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો:રીતસર ધુળની ડમરી સાથે જોરદાર પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો રીતસર ધુળની ડમરી સાથે જોરદાર પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.( જયેશ ભટાસણા ટંકારા)

(6:59 PM IST)