તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
મોરબીના જેલ રોડ ઉપર વૃક્ષ વીજ તાર ઉપર ધરાશાયી
ચાનક ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા અનેક જગ્યાએ નાનું મોટું નુકસાન સર્જાયું .

( પ્રવીણ વ્યાસ દ્વારા : મોરબીના જેલ રોડ ઉપર આવેલ રબારી વાસમાં આજે સાંજે ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું છે. આ વૃક્ષ વીજ તાર ઉપર પડતા વીજ તારને પણ નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે અચાનક ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા અનેક જગ્યાએ નાનું મોટું નુકસાન સર્જાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
