<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

અમરેલી નજીક આવેલા વરસડા ગામમાં મીની વાવાઝોડુ ફુંકાયુ

અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો

અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે.  અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી શહેરમા ભારે પવન ફૂકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. અમરેલી નજીક આવેલા વરસડા ગામમાં મીની વાવાઝોડુ ફુંકાયુ હતું. વરસડા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે

(7:21 PM IST)