તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
અકિલા ન્યુઝ : અમરેલી લાઠી પંથકમાં ભર ઉનાળે મેઘાવી માહોલ સર્જાયો, લાઠીના મતીરાળામાં ધોધમાર વરસાદ ખાબક્યો, મતીરાળા ગામમાં કરા સાથે વરસાદ, ઉનાળામાં કરા સાથે વરસાદ પડતાં મતીરાળા ગામમાં આશ્ચર્ય, મતીરાળા ગામની શેરીઓમાં નદીઓ વહે તેવા દ્ર્શ્યો આવ્યા સામે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
