તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 14th May 2024
વિસાવદરના કુ. દ્રષ્ટીબેન વિકમા ધો.૧૦ એસ.એસ.સી.પરિક્ષામાં કેન્દ્રમાં પ્રથમ ક્રમે ઉતિર્ણ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાની માંડાવડ ગામની વિદ્યાર્થીની કુ. દ્રષ્ટિબેન વિમલભાઈ વિકમા ધો.૧૦ એસ.એસ.સી.બોર્ડ પરીક્ષામાં ૯૯.૪૭ પી.આર. સાથે ઉત્તીર્ણ થઈ સમગ્ર વિસાવદર તાલુકા કેન્દ્ર ફર્સ્ટ આવેલ છે અને સંસ્થા, પરિવાર તેમજ રાજગોર બ્રાહ્મણ સમાજનું ગૌરવ વધારેલ છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
