તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 14th May 2024
વિસાવદર બ્રહ્મ સમાજનુ ગૌરવ: ધો.૧૦ની પરિક્ષામાં ૯૯.૮૯ પીઆર સાથે એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થઈ બ્રહ્મ સમાજનુ ગૌરવ વધાર્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર બ્રહ્મ સમાજના નિવૃત શિક્ષક છબીલભાઈ ત્રિવેદીની પૌત્રી અને સિંચાઈ વિભાગના જીતુભાઈ ભટ્ટની દોહિત્રી ચિ.શ્રેયા પ્રદિપભાઈ ત્રિવેદીએ ધો.૧૦ની પરિક્ષામાં ૯૯.૮૯ પીઆર સાથે એ-૧ ગ્રેડમાં ઉત્તીર્ણ થઈ બ્રહ્મ સમાજનુ ગૌરવ વધારેલ છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
