<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ભારે પવનના કારણે મોરબીના વાવડી રોડ ઉપર નાસ્તાની કેબિન ઊંઘી ફંગોળાઈ વળી ગઈ

અન્ય ખાણી પીણીના ધંધાર્થીઓએ પણ પોતાની કેબિન અને માલ સામાન મહામહેનતે બચાવ્યો

 ( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડાએ અનેક સ્થળોએ નુકસાની કરી છે. વાવડી રોડ ઉપર ખાણી-પીણીની એક કેબિન ભારે પવનના કારણે ઊંઘી પડી ગઈ હતી. આ ઉપરાંત ટેબલ ખુરશી પણ વિખેરાઈ ગઈ હતી. જ્યારે અન્ય ખાણી પીણીના ધંધાર્થીઓએ પણ પોતાની કેબિન અને માલ સામાન મહામહેનતે બચાવ્યો હતો.


 

(12:54 AM IST)