News of Tuesday, 14th May 2024
આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં એક પગલું ડિજિટલાઈઝેશન તરફ

આટકોટઃ ખાતે આવેલ શ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સુવિધામાં વધારો કરવાના પાવન ધ્યેય સાથે ડોક્ટર દ્વારા આપવામાં આવતી ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શનની ડિજિટલ સેવાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. આ તકે હોસ્પિટલના ટ્રસ્ટી ડો. ભરતભાઈ બોઘરા તેમજ ડોક્ટર ભરત માંડલિક સાહેબ તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.(તસવીરઃ વિજય વસાણી આટકોટ)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
