News of Tuesday, 14th May 2024
પોરબંદરના દરિયામાં ૩૦ થી ૩૫ કી.મી. ઝડપે પવન ફુંકાયો
વાતાવણમાં પલ્ટો બાદ સખત ઉકળાટ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૪: વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ સખત ઉકળાટ શરૂ થયેલ છે. દરિયામાં ગઇકાલે રાત્રીના ૨ કલાક સુધી ૩૦ થી ૩૫ કી.મી. ઝડપે તેમજ કાંઠા વિસ્તારમાં ૨૦ કિ.મી. ઝડપે પવન ફુંકાયો હતો. આજે સવારે શહેરમાં પવનની ઝડપ ૭ કી.મી. રહી હતી.
ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૫.૨ સે.ગ્રે., લઘુતમ ઉષ્ણાતામાન ૨૪.ર, સે.ગ્રે.ે ભેજ ૬૦ ટકા, હવાનું દબાણ ૧૦૧૦.૭ એચ.પી.એ. સુર્યોદય ૬.૧૩, સુર્યાસ્ત ૭.૨૨ મીનીટે
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
