News of Wednesday, 15th May 2024
મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 23મીએ 1100 દિવડાની મહાઆરતી.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે પૂનમના દિવસે તા.23ને ગુરુવારે સાંજે 7 કલાકે 1100 દીવડાઓની મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઆરતીનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
