<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

જાણીતા વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર- બર્ડ વોચર, જામસાહેબના મિત્ર બેન કિંગનું અવસાન

રાજકોટ : જાણીતા વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર, બર્ડ વોચર અને જામસાહેબ શત્રુશલ્‍યસિંહજીના મિત્ર બેન કિંગનું અવસાન, ખીજડીયા બર્ડ કોન્‍ફરન્‍સ સમયે જામનગરના મહેમાન બન્‍યા હતાં. બેન કિંગના અવસાનથી પક્ષી જગતને મોટી ખોટ પડી છે. (ફોટો સૌજન્‍ય-ભૂષણ પંડયા, ઇન્‍ડિયન બર્ડ)

(11:20 AM IST)