<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

મોરબીની મચ્છુ નદીમાંથી વધુ ૧ મૃતદેહ મળ્યો : મૃત્યુ આંક-ર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૬:   મોરબીના સાદુળકા નજીક મચ્છુ નદીમાં ન્હાવા પડેલા એક યુવાન અને બે સગીર ગઈકાલે ડૂબી ગયા બાદ આજે વહેલી સવારે એક સગીરનો મૃતદેહ મળી આવ્યા બાદ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં ચિરાગ તેજાભાઈ પરમાર ઉ.૨૦ નામના યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો છે. જો કે હજુ એક સગીરનો પતો લાગ્યો ન હોય ફાયર ટીમ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાનું સતાવાર સૂત્રોએ જાહેર કર્યું હતું

(1:20 PM IST)