<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

સંત-મિલન

 જામનગર : અતિ પૌરાણિક જગ્‍યા સંત શ્રી નાથજીદાદાની દાણીધારધામના મહંત શ્રી ૧૦૦૮ સુખદેવદાસજી બાપુએ ઉપલેટા તાલુકાના ગધેથડ આશ્રમમાં શ્રી ગાયત્રી માતાજી મંદિરના મહંતશ્રી પ.પૂ.સંત શ્રી લાલબાપુ સાથે શુભેચ્‍છા મુલાકાત અને સત્‍સંગ કરેલ. પ.પૂ.સંત શ્રી લાલબાપુને દાણીધારધામના બ્રહ્મલીન સંત શ્રી ઉપવાસીબાપુ સાથે ખૂબ જ આત્‍મિયતા-સ્‍નેહ હતો. (તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(11:43 AM IST)