તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
માણાવદરમાં તામસી મગજનાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૦: માણાવદરમાં ગાયત્રી મંદિર પાછળ રહેતા અશ્વિનભાઇ વિક્રમભાઇ પરમાર(ઉ.વ.૩૮) નામનો યુવાન તામસી મગજનો હોય અને વાતે વાતે ખીજાય જતો હોય જેથી રવિવારે પોતાના ઘરમાં કોઇ ગળાફાંસો ખાઇને મોતને મીઠું કરી લેતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઇ હતી. વધુ તપાસ પોલીસ હેડ કોન્સ.બી.કે. ભલગારીયા ચલાવી રહયા છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
