તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
રિસામણે બેસવા બાબતે થયું ધિંગાણું : જાફરાબાદમાં બે જુથ વચ્ચે મારામારી
લાકડી અને ઢીકાપાટુ વડે મારમારી ધમકી આપ્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૦ : જાફરાબાદ મરીનના લાલબતી વિસ્તારમાં મધુબેન હરિભાઈ બારૈયા ઉ.વ.૩૦નાભાઈ રવજીભાઈના પત્રીમંજુબેન મધુબેન સાથે રહેતાહોય અને તેના ભાઈ સાથે રહેવા માંગતા નહોયઅને સાસુ-સસરાથી અલગઅલગ રહેવા માંગતા હોય. મંજુબેનનેરતબેન ડાયાભાઈ બાંભણીયા મકુબેનના ઘરેથી મંજુબેનને તેડી ગયેલ હોય તેનું મનદુઃખ રાખી રતબેન ડાયાભાઈ બાંભણીયા, હંસાબેન ઙ્કકાશભાઈ શિયાળ, કુંવરબેન મગનભાઈ બારૈયા, લાલજી ડાયાભાઇ બાંભણીયાએ ગાળો બોલી વારાફરતી લાકડી વડે મધુબેનને હાથે અને વાસાંના ભાગે મારમારી ધમકી આપી હથિયારબંધી જાહેરનામા નોભંગ કરી એકબીજાએમદદગારી કરી ગુનો કર્યાની જાફરાબાદ મરીન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે મધુબેન હરિભાઈ બારૈયાના પત્ની તથા તેનો દિકરો લાલજીઘરે હતા. તે વખતે મેથા માણસુરભાઈ, મંજુબેન મેઘાભાઈ મકવાણા, મધુબેન હરિભાઈ, વાલીબેનઙ્ઘ ઙ્કતાપભાઈ બારૈયા એમધુબેનના ઘરે આવી તેના ભાણેજ મંજુબેનરિસામણે હોય જેથી સારૂ નહીં લાગત ચારેય જણા એવા રાફરતી આવી મધુબેનના દિકરા તથા પત્ની રવબેનને ગાળો બોલી ઢીકાપાટુનો મારમારેલહોય. જેનું મનદુઃખ રાખી તા. ૧૭-૫ના સવારે ૧૦-૩૦ વાગ્યે દિકરા લાલજીને રવજી મેઘાભાઈ, મનોજ મેઘા ભાઈ મકવાણાએમધુબેનની બોટમાંઆવીદિકરાલાલજીને ગાળો બોલી ઢીકાપાટુ વડેમારમારી રવજીએ ગળે ટુંકો દઈ જાનથી મારી નાખવાની થમકી આપી એકબીજાએ મદદગારી કરી ગલનો કર્યાની જાફરાબાદ મરીન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધારીના પ્રેમપરામાં પ્રૌઢને
ધમકી આપી નુકશાન કર્યુ
ધારીના પ્રેમપરામાં રહેતાં સાદુળભાઈ બેચરભાઈ બાંભણીયા ઉ.વ. ૪૮ ઙ્કેમપરા ગ્રામપંચાયતનો પાણી ટાંકો તેના વિસ્તારમાં પાણી નઆવતુ હોય જેથી પાણી ભરી લઈજતાંહોય. જયદેવદેહા ભાઈ ઘાઘલ, જયપાલદેહાભાઈ થાઘલનાઘરે મકાનનુંકામચાલુહોય જેથી તેઓ નેપાણીનો ટાંકો લઇજવો હોય. જેથી સાદુળભાઈનેટાંકો લેવા નહીં આવવા જણાવી ફોનમાં ગાળો બોલતા ગાળો બોલવાનીનાપાડતા જયદેવ દેહાભાઈ, જયપાલદેહાભાઈ ધાધલ,જ યદિપછોટીયો સોલંકીઅનેઢીકુ વાઢાળાસાદુળભાઈનાઘર સામેઆવી ગાળોબોલી ડેલા તથાટ્રેકટરના બોનેટમાં અનેકટરની થોડીના રસામાં ધાર્યાના ઘા મારી રૂા.૫૫૦૦નું નુકશાન કરી ધમકી આપ્યાનીધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચિતલમાં યુવાનનેધમકી
આપતા ફીનાઈલપીધુ
અમરેલી : અમરેલી તાલુકાના ચિતલજીન લોટમાં રહેતા વિપુલભાઇઉર્ફેબુચીયો ભલાભાઇવાળા ઉં.વ.૩૩ ગામના સ્મશાનમાં લીમડા નીચે બાકડા ઉપર બેઠેલ હોય તે વખતે તેના ગામના વિપુલ મુળજીભાઈ સોલંકી તેની પાસેઆવી ગામમાં આવ અને મા રીબાઈકપાછળબેસીજા જેથી જવાનીના પાડતા વિપુલનેબે લાફામારી ગાળો બોલીધમકી આપતા પોતે પોતાના ઘરેકિનાઇલ પીજતાં સારવાર માટેચિતલ સરકારી દવાખાનેખસેડવામાં આવેલ અનેવિપુલ મુળજીભાઈ સોલંકી સામેમારમારી ઘમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રેમપરામાંપરિણીતાનું
ગાળાફાંસો ખાઇ જતાં મોત
ધારીઙ્ઘેમપરામાંરહેતી દયાબેનથી રૂભાઈકુંવારદા ઉ.વ.૩૫ અવાર નવાર ફોનમાં તેના બેનઅનેઅન્યની સાથેવાત કરતી હોય, જેથી પતિએફોનમાં વાત કરવાની ના પાડતા પોતાનેલાગી આવતાપોતપોતાના ઘરેછતના હુકમાંદોરડુંબાંધી ગળાફાંસો ખાઇજતાં મોત નિપજયાનુંપતિધીરૂભાઈ ગોગનભાઈ કુંવા રદાએધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
