તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
જુનાગઢ : ધારીમાં પૂ.મુકતાનંદબાપુના જન્મદિન નિમિતે રકતદાન

જુનાગઢઃ ધારી ખાતે પૂ. મુક્તાનંદ બાપુના જન્મદિવસ પર યોજાયેલ બ્લડ કેમ્પમાં ધારીના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા તથા એસી એફ શૈલેષ ત્રિવેદી ધારીને પીઆઇ એ એમ દેસાઈ સાવરકુંડલા માનવ મંદિરના ભક્તિ રામ બાપુ ચલાલા ગાયત્રી મંદિરથી રતિદાદા અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિત હાજર રહેલ હતા.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલાઃ જુનાગઢ)
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
