<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ભારત સાધુ સમાજના અધ્‍યક્ષ મુક્‍તાનંદજી બાપુના વજનના ભારોભાર પુસ્‍તકોની તુલા કરાશે

લોકોમાં વાંચન માટે રૂચી વધે તે માટે જૂનાગઢમાં વિશિષ્ટ પ્રયાસ આગામી તા.૩૦ ના રોજ યોજાનાર આ પુસ્‍તક તુલામાં શહેરના સેંકડો લોકો જોડાઈ રહ્યા છે

(1:57 PM IST)