તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
જુનાગઢ ભારતી આશ્રમ દ્વારા હરિદ્વારમાં ભાગવત સપ્તાહ

જુનાગઢ : શ્રી ભારતીઆશ્રમ જુનાગઢ દ્વારા દેવભૂમિ હરિદ્વારમાં મા ભગવતી ગંગાના સાંનિધ્યમાં તા. ૧૧ થી ૧૭ મે ડો. રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને શ્રીમદ્્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ હતું. જેમાં ભારતી આશ્રમના મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પૂ. હરીહરાનંદ ભારતીબાપુ તોરણીયા નકલંકધામ અને હરિદ્વારના પૂ. રાજેન્દ્રદાસબાપુ મહામંડલેશ્વર રીતેશ્વરાનંદજી જુના અખાડાના સેક્રેટરી કનૈયાગીરી થાનાપતિ મહાદેવગીરીબાપુ, પૂ. મહાદેવ ભારતીબાપુ, સતાધારના પૂ. વિજયબાપુ સહિતના સંતો ઉપસ્થિત રહી. કથા શ્રવણનો લાભ લીધો હતો. (અહેવાલ - વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
