<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

દેશના અગ્રણી હીરા ઉદ્યોગકારો સાથે જૂનાગઢના જીતુભાઇ મણવર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૦: મુંબઇના ડાયમંડ હબ ભારત ડાયમંડ બુર્સ ખાતે હીરા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ અને કિરણ જેમ્‍સના ડીરેકટરશ્રી દિનેશભાઇ લખાણી, મારૂતિ ઇમ્‍પેક્ષના માલિક શ્રી સુરેશભાઇ લખાણી, પ્રમુખ જેમ્‍સ કંપનીના માલિક શ્રી પંકજભાઇ ગઢિયા, ઓઝોન ડાયમંડ કંપનીના માલિક શ્રી રમેશભાઇ ભલાણી, અને લોકસભા ચૂંટણી -૨૦૨૪માં પોન્‍ડીચેરી લોકસભા સીઠના અધિક પ્રભારી શ્રી અને ભરતભાઇ કાકડીયા સાથે શુભેચ્‍છા મુલાકાત કરી. આ તકે અનુસુચિ જાતિ મોરચા, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ શ્રી ગૌતમભાઇ ગેડિયાજી અને ઉપાધ્‍યક્ષ શ્રી જીતેન્‍દ્રભાઇ મણવરજી ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:44 PM IST)