<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

કચ્‍છના લખપતમાં ૩.૪ની તિવ્રતાનો ભૂકંપ

ભુજ તા.ર૦ : કચ્‍છમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છેઃ સવારે ૧૦.૩૬ કલાકે અનુભવાયેલ ભૂકંપની તીવ્રતા રિકટર સ્‍કેલ પર ૩.૪ની નોંધાઇ છેઃ લખપતથી ૬૦ કિ.મી. દૂર કેન્‍દ્રબિંદુ નોંધાયું છે.

(4:22 PM IST)