<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

મીઠાના રણમાં ધિંગાણું કરનારા આરોપીઓ સાથે પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન:

ભુજ :બંદૂકના ભડાકે હત્યા સહિત ઘાતક હથિયારો સાથેના હુમલાએ રાજ્યભરમાં ચકચાર સર્જી છે. આ ગુનામાં પોલીસે ૧૬ આટોપીઓને ઝડપી તેમની પાસે બનાવના સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(10:29 PM IST)