<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

પોરબંદરના આદીત્યાણામાં બાયપાસ રોડ પર બોલેરોની હડફેટે ચાર વર્ષનાં બાળકનું મોત

બાળક તેના દાદીમા સાથે જમાતખાને જતો હતો ત્યારે બનાવ બન્યો

પોરબંદરના આદીત્યાણા ગામે બાયપાસ રોડ પર બેફામ સ્પીડે જઇ રહેલા બોલેરોની હડફેટે ચાર વર્ષનાં બાળકનું મોત નીપજ્યું હતું. આ બાળક તેના દાદીમા સાથે જમાતખાને જતો હતો ત્યારે બનાવ બન્યો હતો.

(11:21 PM IST)