News of Wednesday, 29th May 2024
ઓખા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરકારી કચેરી એ મેડિકલ ચેકઅપ કેમ્પ

ઓખાઃ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દરેક સરકારી કચેરી એ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં પાલિકા કચેરીએ,લાઈટ હાઉસ કચેરીએ,સિટી સર્વે ઓફિસે,તેમજ ઓખા કોર્ટના તમામ કર્મચારી ઓના બી.પી., ડાયાબિટીસ,હિમોગ્લોબીન વગેરે તપાસ કરવામાં આવી.સફળ બનાવવા ઓખા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.વૈશાલી કરગીયા તથા તેમના સ્ટાફે જહેમત ઉઠાવી. (તસ્વીર-અહેવાલઃદિવ્યેશ જટણીયા મીઠાપુર)
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
