તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 29th May 2024
જૂનાગઢ એસપી હર્ષદ મહેતા સમર કેમ્પની મુલાકાતે સન્માન

જૂનાગઢઃ ભવનાથ તળેટી સ્થિત મિતરાજ શૈક્ષણિક સંકુલ ખાતે એસપીસી કેન્ડીડેટના સમર કેમ્પની જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ મુલાકાત લીધી હતી. ત્યારે આ સંસ્થાના સંચાલક દાદુભાઇ કનારાએ શ્રી હર્ષદ મહેતાનું સાલ ઓઢાડી હનુમાનજીની છબી અને પુસ્તક અર્પણ કરી મોમેન્ટા આપી સન્માન કર્યું હતું. ત્યારે ડીવાયએસપી શ્રી હિતેષ ધાંધલ્યા તથા હેડ કવાટર્સ ડીવાયએસપી એએસ પટ્ટણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ )
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
