<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

મોરબી-કચ્છ બેઠકમા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ૨ .૨૨ લાખ મતથી આગળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : મોરબી કચ્છ લોકસભા બેઠક મતગણતરીમા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ૨ લાખ ૨૨ હજાર મતથી આગળ છે. જીત તરફ આગે કૂચ થઈ રહી છે.

(1:31 PM IST)