<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

જામનગર ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ 192869 મતથી આગળ

જામનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : 12 જામનગર લોકસભા મત વિસ્તારમા

ભાજપના પૂનમબેન માડમને 503965  મતો મળ્યા છે. કોંગ્રેસના જે. પી. મારવિયાને  311096 મત મળ્યા છે.

બીજેપીના ઉમેદવાર  પૂનમબેન માડમ 192869 મતોથી આગળ છે.

(1:00 PM IST)