તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 8th June 2024
જામનગર સાધના કોલોની વિસ્તારમા જર્જરીત હાલતમાં ૨૪ મકાનો તોડી પાડવા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન : રહેવાસીઓનો ભારે આક્રોશ

જામનગરઃ સાધના કોલોની વિસ્તારમાં એમ ૫૩ અને એમ ૬૩ બ્લોકના ૨૪ મકાનો જજૅરીત હાલતમાં હોવાથી વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર).
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
