<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

જામનગરમાં ડીમોલેશન કામગીરીનો વિરોધ

 જામનગરઃ જામનગરના ન્‍યુ સાધના કોલોની વિસ્‍તારમાં આવેલ એમ ૫૩ અને એમ ૬૩ બ્‍લોક ના કુલ ર૪ આસામીઓને અવાર નવાર નોટીસ આપ્‍યા બાદ હાઉસીંગ બોર્ડ દ્વારા મહાનગરપાલીકાની એસ્‍ટેટ શાખા અને પોલીસ બંદોબસ્‍ત સાથે ડીમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. તે પુર્વે જ સ્‍થાનીકો દ્વારા વિરોધ વ્‍યકત કરવામાં આવ્‍યો હતો. (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસ્‍વીરો : કિંજલ કારસરીયા-જામનગર)

(1:28 PM IST)