<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ખંભાળિયાની રામનાથ પાસેની નદીમાં ફેલાયેલી ગાડીવેલમાં આગ લાગતા દોડધામ

સુકાઈ ગાયેલી ગાંડીવેલમાં આગ ભભુકતા આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાયો

ખંભાળિયાની રામનાથ પાસેની નદીમાં ફેલાયેલી ગાડીવેલ જે સુકાઈ ગયેલી હતી તેમાં આગ લાગતા દોડધામ મચી ગઈ આસપાસ નો વિસ્તાર ધુમાડાથી છવાઈ ગયો ફાંયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી જોકે નદીની વચ્ચે સુકાઈ ગયેલી અને બંને તરફ હજુ પણ પાણી છે તેવી ગાડીવેલમાં આગ સહેલાઇ થી લાગે એમ ના હોય કોઈએ કેરોસીન કે પેટ્રોલ જેવા પદાર્થો છાંટીને આગ લગાવી હોવાનું અનુમાન થઈ રહ્યું છે જોકે ફાયર વિભાગ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી

(5:03 PM IST)