તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Monday, 10th June 2024
મોરબી શપથવિધિમાં ધારાસભ્યો, ભાજપ પ્રમુખ બ્રિજેશ મેરજા સહિતના ઉપસ્થિત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૦: ભારતના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત શપથ લીધા હતા. ત્યારે આ સમારોહમાં મોરબી - માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, મોરબી જિલ્લાના ધારાસભ્યો કાંતિલાલ અમળતિયા, પ્રકાશ વરમોરા, દુર્લભજી દેથરિયા, તેમજ પૂર્વ સાંસદ મોહન કુંડારિયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડી સહિતના આગેવાનો આ શપથ વિધિમાં હાજર રહેવા દિલ્હી પોહચ્યા હતા.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
