News of Monday, 10th June 2024
મેઇન્ટેનેન્સ માટે કાલથી ગિરનાર રોપ -વે ૧૦ દિ બંધ : ૨૧ મી થી પુનઃ શરૂ કરાશે : દિપક કપલીસ

(વિનુ જોશી દ્વારા ) જુનાગઢ તા.૧૦ ઉષા બ્રેકો કંપની ના રિજીયોનલ્હેડ દિપક કપલીસએ જણાવ્યું છે કે આગામી તા. ૧૧ જુન થી ૨૦ જુન ૧૦ દિવસ સુધી મેઇન્ટેનેન્સ માટે ગિરનાર રોપ વે બંધ રહેશે
આ મેઇન્ટેન્સ ની કામગીરી પુર્ણ થયા બાદ તા. ૨૧ જુન થી રોપ વે ની સુવિધા રાબેતા મુજબ ચાલુ થશે જેની પ્રવાસી આ યાત્રાળુઓ એ નોંધ લેવા દિપક કપલીસ એ અખબાર ી યાદીમાં જણાવ્યું છે. વધુ માહિતી માટે મો.નં. ૯૯૦૯૯૨૫૦૭૦ અથવા ૯૯૦૯૯ ૨૫૦૮૮ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
