News of Monday, 10th June 2024
મોરબીમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિતે ઠંડાપીણા વિતરણ

મોરબીઃ મહારાણા પ્રતાપજીની જન્મજ્યંતિ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ઠંડા પીણાં તેમજ સરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સનાળા ગ્રામ પંચાયત ઉપ સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજપૂત સમાજ આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા,શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ કંડિયા, રાજકોટ યુવા મોરચા પ્રભારી મહાવીરસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચા મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તથા ગ્રુપના સર્વે ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
